માધુરી દિક્ષીત નેટલિફકસની સિરીઝમાં :કરણ જોહર કરશે
અમદાવાદ તા ૧૦ : કરણ જોહરના ધર્મા પ્રોડકશનની ડિજીટલ કન્ટેન્ટ બનાવતી પાંખ ધર્મેટિક એન્ટરટેઇામેન્ટ એક સિરિઝનું આયોજન કરી રહ્યુંછે, જેમાંબોલીવુડની ધક ધક ગર્લ માધુરી િઁદીક્ષિત મુખ્યપાત્ર તરીકે ડેબ્યુકરી રહી છે. આમ તો નેટલિકસ સાથે તેનુૅ આ ત્રીજુ કોલેબરેશન છે. તેણે 'મોગલી :ધ લેજન્ડ ઓફ ધ જંગલ'ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો હતો અને ત્યાર પછી '૧૫ ઓગસ્ટ' નામની ફિલ્મ તેણે નેટફિલકસ માટે ણ્રોડયુસ કરી હતી, પણ એઝ અ એકટ્રેસ વેબ-વર્લ્ડમાં તેની આ પહેલી ફિલ્મ રહેશે.
નેટફિલકસ માટે બનનારી આ સિરીઝ સસ્પેન્સફુલ ીેમિલી ડ્રામા હશે જે ''બાર બાર દેખો''ના કો-રાઇટર શ્રી રાવ લખશે. શ્રી રાવ રાઇટરની સાથે આ સિરિઝના શો-રનર પણ રહેશે અને કરણ જોહર ક્રીખેટીવ પ્રોડયુસ રહેશે. માધુરી દીક્ષિતે કહ્યું હતુંકે ' આજે દૂનિયામાંએન્ટરટેનમેન્ટ અને ઇન્ટરનેટ બન્ને સોૈથી મહત્ત્વની બાબત છે, જે કલાકારો અનેફિલ્મ-મેકર્સને તક આપે છે પોતાનું કામ મિલ્યન લોકો સુધી પહોંચાડવા માટે.
માધુરી દીક્ષિત છેલ્લે મરાઠી ફિલ્મ 'બકેટ લિસ્ટ' તથા કરણ જોહનના ધર્મા પ્રોડકશનની 'કલંક' માં દેખાઇ હતી.હવેતે કરણ જોહરના પ્રોડકશન-હાઉસ હેઠળની ફિલ્મ દ્વારા લીડ કેરેકટર તરીક ેઆવી રહી છે.