ફિલ્મ જગત
News of Tuesday, 10th December 2019

ર૮ દિવસ હોસ્પીટલમાં રહયા બાદ આવા લાગે છે લતાદીદી

હોસ્પીટલમાં ર૮ દિવસ સુધી સારવાર લીધા બાદ સ્વર કિન્નરી લતા મંગેશકર ઘરે પાછા ફર્યા છેત્યારેતેમની તસ્વીર વાયરલ થઇ છે તેઓ વ્હીલચેરમાં બેઠા છે તેઓ હવે સ્વસ્થ છે.

(11:53 am IST)