ફિલ્મ જગત
News of Monday, 10th December 2018

'ઈન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડેલ સીઝન 4નો ખિતાબ જીતો ઉર્વી શેટ્ટીએ

મુંબઈ: ટીવીના પોપ્યુલર શો ઈન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડેલની સીઝન 4નો ખિતાબ ઉર્વી શેટ્ટીએ જીતી લીધો છે. તેનું કહેવું છે તેના માટે એક ખાસ અનુભવ હતો જેમાં તેને સારું ફોર્મ કરવાનું તક મળી હતી. વિજેતા બનતા ઉર્વીને વાયકોમ 18 અને એક્સિડ એંટેન્મેન્ટ સાથે એક વરસનો કોંટ્રેક્ટ મળ્યો છે. સાથે તેને હોંગ કોંગ માં ડ્રિમ ક્રુઝમાં બે રાત  અને ત્રણ દિવસનો સ્ટે અને ગોલ્ડસ જીમથી એક બ્લેક મેમ્બરશિપનું કાર્ડ મળ્યું છે.

(7:28 pm IST)