ફિલ્મ જગત
News of Monday, 10th September 2018

ફિલ્મ '૮૩' થી સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન બોલીવૂડમાં કરશે ડેબ્યુ

મુંબઈ:દક્ષિણના કલાકારોને હવે બોલીવૂડ પ્રત્યે આકર્ષણ થતું જણાઇ રહ્યું છે. મોટા ભાગના જાણીતા દક્ષિણના કલાકારો બોલીવૂડની ફિલ્મોમાં કામ કરવા ઇચ્છે છે. જેમાં હવે અલ્લુ અર્જુનનું નામ સામેલ થઇ ગયું છે. રણવીર સિંહની આગામી ફિલ્મ '૮૩ થી અલ્લુ અર્જુન બોલીવૂડમાં કારકિર્દીનું ખાતું ખોલશે. ફિલ્મમાં ૧૯૮૩ માં ઇન્ડિયન ક્રિકેટ ટીમની વર્લર્ડ કપ જીત્યા તેના પર આધારિત છે. અલ્લુ અર્જુન ફિલ્મમાં સમયના સ્ટાર ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતનું પાત્ર  ભજવશે. જેણે ભારતને સમ્માન  અપાવામાં અહમ ભૂમિકા ભજવી હતીરણવીર સિંહ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. તે સમયના ક્રિકેટર તથા કેપ્ટન કપિલ દેવનું પાત્ર ભજવશે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી પણ મહત્વનો રોલ ભજવવાનો છેફિલ્મનું દિગ્દર્શન કબીર ખાન ફિલ્મ માટે ઘણી મહેનત કરી રહ્યા છે. રણવીરની પ્રથમ કારકિર્દી છે

(5:17 pm IST)