ફિલ્મ જગત
News of Monday, 10th September 2018

રેડિયો સિટીમાં પટાખા

વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મ 'પટાખા'ની હિરોઇનો સાન્યા મલ્હોત્રા અને રાધિકા મદન શુક્રવારે રેડિયો સિટી ૯૧.૧Fm માં જોવા મળી હતી. સાન્યાએ 'દંગલ' દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. 'મેરી આશિકી તુમસે હી' સિરિયલમાં જોવા મળેલી રાધિકા મદન આ ફિલ્મ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરી રહી છે.

(4:32 pm IST)