News of Monday, 10th August 2020
મને તાવ આવવાની ખબર અફવાઃ વર્ક આઉટનો વીડીયો પોસ્ટ કરતા રામગોપાલ વર્મા
ફિલ્મમેકર રામગોપાલ વર્માએ કહ્યુ છે કે એમને તાવ હોવાની ખબર અફવા છે એમણે ટવિટર પર એક વિડીયોમાં વર્કઆઉટ કરતા કહ્યુ હું બિલકુલ ફીટ છુ કોઇ પણ રૃાાવટ વગર કામ કરૃ છું દિલચશ્પ ફિલ્મો બનાવી રહ્યો છું વર્માએ કહ્યુ જે લોકો મને બિમાર સમજી ખુશ થતા હતા સોરી આપ નિરાશ થઇ ગયા હશો.
(10:07 pm IST)