ફિલ્મ જગત
News of Friday, 10th August 2018

દુબઈમાં સારાની તબિયત લથડી: હોસ્પિટલમાં દાખલ

મુંબઈ: ટીવી અભિનેત્રી સારા ખાન થોડા દિવસ પહેલા દુબઈમાં પોતાનો જન્મદિવસ મનાવવા ગઈ હતી તાજેતરમાં સારાના સોસીયલ એકાઉંટમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ ફોટો જોવા મળ્યો છે અને સારાએ ફોટો શેયર કરતા લખ્યું છે મારો જન્મદિવસની ઉજવણી રીતે પુરી કરી.

સારા ફોટોમાં એક બેડ પર સૂતી છે અને હસતો ચહેરો હાથથી ઢાંકી દીધો છે. સારાએ પહેલીવાર એમ્બ્યુલન્સનો અનુભવ કર્યો છે.

(3:05 pm IST)