News of Friday, 10th August 2018
'બત્તી ગુલ મીટર ચાલુ'નું પોસ્ટર થયું રિલીઝ
મુંબઈ: બૉલીવુડ એક્ટર શાહિદ કપૂર અત્યરે પોતાની અપકમિંગ ફિલ્મ 'બત્તી ગુલ મીટર ચાલુ' ફિલ્મને લઈને વધુ ઉત્સાહિત છે અને આ ફિલ્મને લઈને ચર્ચામાં પણ છે. તાજેતરમાં તેની આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં શહીદનો આગળ અંદાજ જોવા મળ્યો છે. પહેલા પોસ્ટરમાં વીજળીના એક ફ્યુજ બલ્બ નજરે આવે છે. આ પોસ્ટર પછી હવે શાહિદે બીજું પોસ્ટર લોન્ચ કર્યું છે. આ પોસ્ટરને શાહિદ કપૂરે સોશિયલ મીડિયા પર શેયર કર્યું છે. આ પોસ્ટર લોન્ચ કર્યું છે અને લખ્યું છે કે દુનિયાનો સૌથી ઉંમરનો અહેસાસ,કાલથી ટેલર ચાલુ.ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવશે.
(3:05 pm IST)