News of Tuesday, 10th July 2018
હાઉસફુલ ૪ નું શુટિંગ થયું
અક્ષયકુમારે ગઇ કાલે લંડનમાં બોબી દેઓલ અને રિતેશ દેશમુખ સાથે તેની આગામી ફિલ્મ 'હાઉસફુલ ૪' નું ર્શટિંગ શરૂ કર્યુ હતું. આ ફિલ્મને ઁસાજિદ નડિયાખવાલા પ્રોડયુસર અને સાજિદખાન ડિરેકટ કરી રહ્યા છે. અક્ષયકુમારે શેર કરેલા ફોટોમાં બોબી હાથમાં કલેપ બોર્ડ પકડીને ઉભો છે, જેના પર મુરત શોટ લખ્યું છે.
(3:58 pm IST)