ફિલ્મ જગત
News of Friday, 10th May 2019

સની લિયોનીએ પોતાના જુડવા બાળકો માટે હોટેલમાં બનાવ્યું જમવાનું

મુંબઈ:અભિનેત્રી સની લિયોની માટે ગુરુવારની સવાર અન્ય દિવસો કરતા ખાસ હોય છે. જયારે સની પિન્ક સીટી માં એક શૂટિંગ દરમિયાન હોટેલમાં રોકાઈ ત્યારે તેના બાળકો માટે જમવાનું બનાવવા માટે જાતે હોટેલના રસોડામાં ગઈ અને બાળકો માટે પેનકેક બનાવી હતી જેનો ફોટોઝ તેને શેફ સાથેનો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે.

(6:52 pm IST)