News of Friday, 10th May 2019
બ્લેક સ્વીમશુટમાં અમીષાએ શેયર કર્યા બોલ્ડ ફોટોઝ
મુંબઈ: બૉલીવુડ અભિનેત્ર અમિષા પટેલ હમેશા તેના હોટ ફોટોઝને લઈને ચર્ચામાં હોઈ છે તાજેતરમાં અમીષાએ તેના ઇન્સ્ટા પર હોટ તસવીરો શેયર કરી છે જેમાં તેને બ્લેક આઉટફિટ પહેર્યું છે. આ ફોટોઝમાં અમિષા ખુબજ બોલ્ડ દેખાઈ રહી છે. આ ફોટોસ અમીષાના લેટેસ્ટ ફોટોશૂટના છે.
(6:49 pm IST)