ફિલ્મ જગત
News of Wednesday, 10th February 2021

ફિલ્મ 'ગણપત'થી કૃતિ સૅનનનો લુક આવ્યો સામે

મુંબઈ: કૃતિ સનન બોલિવૂડના એક્શન કિંગ ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ 'ગણપત'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં લીડિંગ લેડીના પાત્ર અને તેના નામે ઘણું સસ્પેન્સ રાખ્યા બાદ નિર્માતાઓએ બુધવારે લીડિંગ લેડીનો લૂક ફિલ્મમાંથી રજૂ કર્યો છે. જોકે, નિર્માતાઓએ અગાઉ કૃતિનો ફિલ્મનો બેક લૂક શેર કર્યો હતો અને તેના લુક પર સસ્પેન્સ જાળવ્યું હતું.

(5:13 pm IST)