ફિલ્મ જગત
News of Saturday, 10th February 2018

સેક્સ વર્કર્સથી કંટાળી શાહિદ કપૂર લેશે બીજું ઘર

મુંબઈ:બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂર એક મોટી મુશ્કિલમાં મુકાઈ ગયો છે. વાત એમ છે કે આજકાલ પોતાના મુંબઈના જુહુ સ્થિત એપાર્ટમેન્ટ નજીક સેક્સ વર્કર્સનાં લીધે તે હવે બીજું ઘર લેવાનું વિચારી રહ્યો છે. શાહિદ કપૂરના ઘર પાસેનો વિસ્તાર સેક્સ વર્ક્સર માટે જાણીતો છે અને અહીંયા ઘણી સેક્સ વર્કરસો ઉભેલી જોવા મળે છે અને તે શાહિદના પરિવાર માટે શરમજનક વાત છે. ઉપરાંત જુહુ તારા રોડ માસ ના વેપાર માટે પણ જાણીતો છે.

(5:29 pm IST)