ફિલ્મ જગત
News of Thursday, 10th January 2019

પુત્રવધુ એશ્વર્યા રાય સાથે 11 વર્ષ પછી જોવા મળશે અમિતાભ બચ્ચન: જાણો કઈ છે આ ફિલ્મ

મુંબઈ: એશ્વર્યા રાય બચ્ચન એક વાર ફરી પરદા પર ધમાકેદાર અંદાજમાં નજરે પડશે. કેમ કે વખતે પ્રખ્યાત નિર્દેશક મનિરન્તમણિ ફિલ્મ કરવા જય રહી છે. જેની સાથે તેને પહેલા ફિલ્મ ગુરુ અને રાવણ જેવી ફિલ્મો કરી છે. પણ વખતે મોટા સમાચાર છે કે એશ્વર્યા સાથે તેના બોલીવુડના મેગાસ્ટાર અને તેના સસરા અમિતાભ બચ્ચન નજરે પડશે. 11 વર્ષ પછી પુત્રવધુ સાથે અમિતાભ કામ કરશે. પહેલા 2008માં રિલીઝ થયેલ ફિલ્મ સરકાર રાજમાં સાથે કામ કર્યું હતું. સિવાય યશ રાજના બેનર હેઠળ બનેલ ફિલ્મ બન્ટી ઓર બબલીમાં એક આઈટમ સોન્ગમાં એશ્વર્યા પતિ અભિષેક બચ્ચન અને સસરા અમિતાભ બચ્ચન સાથે જોવા મળી હતી. થોડા દિવસ પહેલા કલ્યાણ જવેલર્સની એક જાહેરાતમાં પણ તેઓ જોવા મળ્યા હતા.

(4:58 pm IST)