News of Saturday, 9th November 2019
અનુમલિક વિરૂદ્ધ મારી લડાઇમાં સામેલ થનારા પહેલા એકટર છે અભય દેઓલઃ સોના મહાપાત્રની ટીપ્પણી
સોનામહાપાત્રાએ બતાવ્યું છે કે અનુમલિક વિરૂદ્ધ એમની લડાઇમાં સામેલ થનારા પહેલા બોલીવૂડ એકટર અભય દેઓલ છે.
ઇન્ડીયન આઇડલએ મલિક પર યૌન શોષણના ઘણા મામલા હોવા છતાં એમને બીજી વખત જજ બતાવ્યા હતા જેની સોનાએ આલોચના કરી હતી.
સોનાએ એક પોસ્ટ પર અભયને લખ્યુ હતુ આપને મારૂ સમર્થન છે.
(11:07 pm IST)