News of Friday, 9th November 2018
નેટફિલિક્સ પર 7 ડિસેમ્બરના રિલીઝ થશે 'મોગલી'
મુંબઈ: નેટફિલિક્સના પ્લેટફોર્મ પર એન્ડી સેલ્ક્સની ફિલ્મ 'મોગલી: લીજેન્ડ ઓફ ધ જંગલ' આગામી સાત ડિસેમ્બરના રિલીઝ થવાની છે. આ ફિલ્મ રુપયાર્ડ કિપલિંગના ઉપન્યાસ 'ધ જંગલ બુક'પર આધારિત છે જેમાં રોહન ચાંદ જંગલમાં ઉછેરનાર બાળકની મુખ્ય ભૂમિકામાં નજરે પડે છે નેટફિલિક્સ દ્વારા આપવામાં આવેલ બયાનમાં આ ફિલ્મને લોસ એન્જીલીસ, ન્યુયોર્ક, સેન ફ્રાન્સિસ્કો અને લન્ડ 29 નવેમ્બરના નજીકના થિયેટરમાં રિલીઝ કરશે.
(12:26 pm IST)