ફિલ્મ જગત
News of Friday, 9th November 2018

ભંસાલીના ઘરે લગ્નનું આમંત્રણ આપવા પહોંચ્યા રણવીર-દીપિકા

 

મુંબઈ: ઇટલીમાં આગામી 14-15 નવેમ્બરના લગ્નના બંધનમાં બાંધવા જય રહેલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ નિર્દેશક સંજય લીલા ભંસાલીના ઘરે લગ્નનું કાર્ડ આપવામાં આપવા ગયા હતા tyare તેઓ કેમેરામાં કેદ થઇ ગયા. રણવીર અને દીપિકાએ ભંસાલી સાથે ત્રણ સુપરહિટ ફિલ્મો  કરી  છે જેમાં બાજીરાવ મસ્તાની, રામલીલા અને પધ્માવત છે.

(12:25 pm IST)