News of Friday, 9th August 2019
આયુષ્માન ખુરાનાની ફિલ્મ અંધાધુન એ જીત્યો બેસ્ટ હિંદી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર
શુક્રવારના રોજ જાહેર કરાયેલ ૬૬ માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમા આયુષ્માન ખુરાના ની ફિલ્મ અંધાધૂન ને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો.
શ્રીરામ રાઘવનઙ્ગ દ્વારા નિર્દેશીત આ ક્રાઇમ થ્રિલર ફિલ્મમા તબ્બુ અને રાધિકા આપ્ટે પણ હતી.
લોકસભા ચુંટણીને કારણે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઘોષણ આ વર્ષે વિલંબથી કરવામાં આવી.
(11:17 pm IST)