ફિલ્મ જગત
News of Friday, 9th August 2019

કોલંબિયામાં વાઇફ ગિની ચતરથ સાથે હાથોમાં હાથ નાખીને ફરતાં દેખાયો કપિલ શર્મા

કપિલ શર્મા તેની વાઇફ ગિની ચતરથ સાથે કોલંબિયામાં હાથોમાં હાથ નાખીને ફરતો જોવા મળ્યો હતો. આ બન્ને હાલમાં બેબીમૂન મનાવવા માટે કેનેડા ગયો છે. તેઓ જલ્દી જ પેરન્ટ્સ બનવાનાં છે સેલિબ્રીટીઝમાં બેબીમૂન મનાવવાનો ટ્રેન્ડ છે. પોતાની ટ્રિપનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને કપિલ શર્માએ કેપ્શન આપી હતી કે 'યુ એન આઇ ઇન ધસિ બ્યુટિફુલ વર્લ્ડ'

(3:34 pm IST)