News of Thursday, 9th August 2018
વેબસિરીઝમાં જોવા મળશે રાધે માં 'રાહ દે મા'નું ટ્રેલર કરાયું રિલિઝ
મુંબઈ :રાધે મા ટૂંક સમયમાં એક વેબ સિરીઝમાં એક્ટિંગ કરાતી જોવા મળશે. આ વેબ સિરીઝનું નામ ‘રાહ દે મા' રાખવામાં આવ્યુ છે. આ વેબ સિરીઝમાં રાધે માના ભક્તોની સ્ટોરી બતાવવામાં આવી છે. જેમાં રાધે મા પોતાના જ પાત્રમાં જોવા મળશે
અત્રે ઉલ્લેખનીય છે કે એક્ટિંગમાં એન્ટ્રી કરી તે પોતાની વિવાદિત છબ્બીને સુધારવાનો પ્રયાસ કરી રહી છે. શોનું શુટિંગ પણ રાધે માના બંગલામાં થઈ રહ્યુ છે.
---
(11:00 pm IST)