News of Saturday, 9th June 2018
લગ્ન માટે મમ્મી સાથે જવેલરીની ખરીદી કરતી દીપિકા ?
દીપિકા પાદુકોણ હાલમાં જ બાંદરામાં તેની મમ્મી ઉજાલા સાથે એક જવેલરી-શો રૂમની બહાર જોવામળી હતી. તે લગ્ન માટે ખરીદી કરવા ગઇ હોવાની ચર્ચા ચાલી રહી છે. રણવીર અને દીપિકા આ વર્ષે સ્વિટઝરલેન્ડમાં લગ્ન કરવાનાં છે એવી ચર્ચા ચાલી રહી છે. (પ-૧૧)
(4:02 pm IST)