ફિલ્મ જગત
News of Saturday, 9th March 2019

જોઇ લો કલંકની મહિલાઓને

 કરણ જોહરે ગઇ કાલે વિશ્વ મહિલા દિવસ હોવાથી તેની આગામી ફિલ્મ 'કલંક'ની હિરોઇન્સના લુક જાહેર કર્યા હતા. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત નેનેપ સૌનાક્ષી સિંહા અને આલિયા ભટ્ટે કામ કર્ર્યુ છે. આવતા મહિને રિલીઝ થઇ રહેલી આ ફિલ્મમાં રૂપનું માત્ર આલિયા, સત્યાનું પાત્ર સોનાક્ષી અને બેગમનું પાત્ર માધુરી ભજવી રહી છે.

(3:17 pm IST)