News of Thursday, 8th March 2018
બિગ બોસ-11ની આ કન્ટેસ્ટન્ટે કરી ભોજપુરી સિનેમામાં એન્ટ્રી
મુંબઈ: બિગ બોસ-11ની કન્ટેસ્ટન્ટ સપના ચૌધરી હવે ડાન્સનો જલવો ભોજપુરી સિનેમામાં વિખેરવાની છે. મળતી માહિતી અનુસાર ભોજપુરી ફિલ્મ 'બેરી કંગના-2'માં સ્પેશ્યલ એપિયરેંસમાં જોવા મળશે। આ ફિલ્મને લઈને સપનાએ કહ્યું કે જો કે મને આ ફિલ્મની કહાની સંપૂર્ણ ખબર નથી પણ જે લેવલ પર આ ફિલ્મનું નિર્માણ થયું છે તેના પરથી એમ કહી શકાય કે આ ફિલ્મ ખુબ જ સારી હશે. મને ભોજપુરી ભાષા નથી અવળી પણ મને પસંદ કરનાર ભોજપુરી લોકો છે. તેથી મેં આ ઓફર સ્વીકારી લીધી છે.
(5:47 pm IST)