ફિલ્મ જગત
News of Monday, 5th March 2018

'ગિલિયેરમો દેલ તોરો'ને મળ્યો બેસ્ટ ડાયરેક્ટર ઓસ્કર એવોર્ડ

મુંબઈ: મનોરંજન જગતના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડમાં આ વખતે ફિલ્મ 'ધ શેપ ઓફ વોટર'ની ધૂમ ચાલી રહી છે.આ ફિલ્મને સૌથી વધારે 13 નોમિનેશન મળ્યા છે ફિલ્મના નિર્દેશક ગિલિયેરમો દેલ તોંરોને બેસ્ટ ડાયરેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.90માં ઓસ્કર એવોર્ડ સમારોહ કાર્યક્રમનું આ આયોજન કેલિફોર્નિયાના ડોલ્બી થિયેટરમાં કરવામાં આવ્યું હતું.

(6:43 pm IST)