ફિલ્મ જગત
News of Monday, 5th March 2018

' ABCD -3'માં રેમો ડિસૂજા લેશે આ જોડીને

મુંબઈ:બૉલીવુડ ફિલ્મકાર તથા કોરિયોગ્રાફર રેમો ડિસૂજા વરુણ ધવન અને કેટરીના કૈફને લઈને ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો છે ચર્ચામાં છે કે રેમો ડિસૂજાએ ટી સિરીઝ સાથે એક મોટા બજેટની ફિલ્મ સાઈન કરી છે અને આ ફિલ્મ બીજી કોઈ નજર પણ ABCD-  3 છે.આ ફિલ્મમાં વરુણ ધવન  અને કેટરીના કેફને ફાઇનલ કરવામાં આવ્યા છે જે પહેલીવાર આ જોડી સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળવાની છે આ ફિમણી સત્તાવાર જાહેરાત 19 માર્ચના થવાની છે રેમો ડિસૂજાએ આ પહેલા જ સ્ટાર પલ્સના ટીવી શો પર ફિલ્મની જાહેરાત કરી હતી.

(6:40 pm IST)