ફિલ્મ જગત
News of Saturday, 9th February 2019

શાહરુખ ખાનએ નથી જોઈ તેની ડેબ્યુ ફિલ્મ દિવાના

મુંબઈ: બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાને અત્યાર સુધી તેની ડેબ્યુ ફિલ્મ દીવાના નથી જોઈ. શાહરુખ ખાને બોલીવુડમાં પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 1992માં પ્રદર્શિત ફિલ્મ દીવાનથી કરી હતી. પણ શાહરુખ ખાને અત્યર સુધી આ ફિલ્મ જોઈ નથી. શાહરુખ ખાને જણાવ્યું હતું કે 27 વર્ષ વીતી ગયા છે છતાં મેં મારી ડેબ્યુ ફિલ્મ દીવાનાં નથી કેમ કે તે હેમસ પોતાના કામને ઇન્જોય કરવા માંગે છે

(4:17 pm IST)