ફિલ્મ જગત
News of Saturday, 8th September 2018

પગ પર ગલગલીયા કરનારા એકટરને રાધિકા આપ્ટેએ મારી દીધો હતો તમાચો

મુંબઈ : બોલીવૂડની અભિનેત્રી રાધિકા આપ્ટેનો ગઈકાલે જન્મદિવસ હતો. રાધિકા પોતાની પહેલી તમીલ ફિલ્મના સેટ પર પહોંચી હતી. તેણે કહ્યું, મારો પહેલો દિવસ હતો અને ખૂબ જ જાણીતા એકટરે મારા પગ પર ગલપચી કરવાનું શરૂ કર્યુ. હું આશ્ચર્યમાં પડી ગઈ, કારણ કે અમે પહેલા કયારેય નહોતા મળ્યા અને મે તે જ સમયે તેમને થપ્પડ મારી દીધી હતી.(૩૭.૪)

(12:01 pm IST)