News of Monday, 8th July 2019
'સાહો'નું પહેલું ગીત થયું લોન્ચ: પ્રભાસ અને શ્રદ્ધાના જોવા મળ્યા ડાન્સ મૂવ્સ..
મુંબઈ: સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ સાહોનું પહેલું ગીત સાઈકો સાંઇયા રિલીઝ થયું છે. આ ગીતમાં પ્રભાસ અને શ્રદ્ધા બન્ને ગણો સારો ડાન્સ કરતા નજરે પડે છે. આ ગીતમાં એક્શન મૂવ્સ પણ જોવા મળે છે, આ ગીતની શરૂઆત એક પાર્ટી કબલમાં થાય છે પ્રભાસે બ્લેક ટીશર્ટ અને પેન્ટ માં ખુબજ સ્ટાઈલિશ દેખાઈ રહ્યો છે જયારે શ્રદ્ધા બ્રાઇટ શાઇન આઉટફિટમાં સેક્સી લાગી રહી છે. આ ફિલ્મ 15 ઓગસ્ટના 3 ભષામાં રિલીઝ થશે.
(5:33 pm IST)