News of Monday, 8th July 2019
જુમ્મા ચુમ્મા મોમેન્ટ
શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને રાજ કુન્દ્રા માટે આ 'જુમ્મા ચુમ્મા' મોમેન્ટ હતી. તેઓ હાલમાં લંડનમાં વેકેશન એન્જોય કરી રહ્યાં છે. શિલ્પાએ એકબીજાને કિસ કરતો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વિડિયોમાં શિલ્પાએ યલો ટોપ અને જીન્સ પહેર્યું છે. રાજ કેઝયુઅલ લુકમાં જોવા મળી રહ્યો છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ ર શેર કરીને શિલ્પાએ કેપ્શન આપી હતી કે જુમ્મા ચુમ્મા દે દે.
(11:52 am IST)