ફિલ્મ જગત
News of Sunday, 8th July 2018

નીતૂ સિંહનો 60મો જન્મદિન: ઋષિકપુર માટે ખાધો હતો મમ્મીના હાથનો માર

મુંબઈ :બોલૂવુડની પૂર્વ અભિનેત્રી અને ફિલ્મ સ્ટાર રણબીરકપૂરની માતા નીતૂ સિંહનો 60મો જન્મદિન છે. એક ઇન્યરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી તો ગયા પણ તેની માતાના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો પસંદ ન હતા. જ્યારે 17 વર્ષની વયે નીતૂનું ઋષિ કપૂર સાથે અફેર શરુ થયું. માતાને ખબર પડી તો તેને ખૂબ માર પડ્યો હતો. માતાએ રિશિ સાથે ડેટ પર જવા પર પાબંદી લગાવી દીધી હતી. લગ્ન પહેલા 7 વર્ષમાં નીતૂએ 70 ફિલ્મો કરી હતી.

(5:21 pm IST)