ફિલ્મ જગત
News of Saturday, 8th June 2019

મને ખ્યાલ હતો કે ' ભારત ' ને લઇ લોકોની પ્રતિક્રિયા સકારાત્મક રહેશેઃ કેટરીના

પોતાની હાલમાં  જ રીલીઝ થયેલ ફિલ્મ ભારત અને એનું બોકસ ઓફીસનુ પ્રદર્શન પર વાત કરતા કેટરીના કેફએ કહ્યું છે કે મને વિશ્વાસ હતો કે લોકો આના પર સકારાત્મક પ્રતિક્રિયા આપશે. આને ખૂબ જ દિલથી બનાવામા  આવેલ છે. પ્રથમ દિવસે રુ. ૪ર.૩ કરોડની કમાઇ સાથે ભારત ર૦૧૯ માં બોલીવુડની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઇ છે.

(10:51 pm IST)