ફિલ્મ જગત
News of Saturday, 8th June 2019

ફિલ્મ માટે મારા ભાવ બચાવતી રહી, અસલમાં આવું કાંઇ નથી : કાર્તિક, સારા સાથે લવ ટ્રાએંગલ પર અનન્યાની પ્રતિક્રિયા

એકટ્રેસ અનન્યા પાંડેએ પોતાના કાર્તિક આર્યન અને સારા અલીખાન ના લવ ટ્રાયેંગલ અંગે પુછતા કહ્યું છે કે નિશ્ચીત રીતે આવુ કાંઇ નથી. હુ હજુ ખુબ જ નાની છુ અને મારા ભાવ બદલતા રહે છે. એમણે આગળ કહ્યું હું બધી લવ ટ્રાયેંગલ ફિલ્મો માટે બચાવતી રહી છુ. અસલ જીંદગીમાં આવું કાંઇ નથી.

(10:35 pm IST)