ફિલ્મ જગત
News of Saturday, 8th May 2021

હીસ્ટોરી ટીવી ૧૮ પર અન્ડર વોટર ડાન્સ

અમદાવાદ : અંડર વોટર ડાન્સની કલા વિકસાવનાર રાજકોટના ૨૫ વર્ષીય જયદીપ ગોહીલનું અન્ડર વોટર પરફોમ  તા. ૧૦ ના સોમવારે રાત્રે ૮ વાગ્યે હસ્ટોરી ટીવી ૧૮ પર રજુ થશે. આ સફળ સીરીઝ હવે તેની સાતમી સીઝનમાં છે. હાઇડ્રોમેનથી ઓળખાતો જયદીપ ૪ મીનીટ સુધી પાણીમાં શ્વાસ રોકી રાખીને ડાન્સ કરવાની અદ્દભુત ક્ષમતા ધરાવે છે. (તસ્વીર : કેતન ખત્રી)

(3:12 pm IST)