ફિલ્મ જગત
News of Friday, 8th January 2021

અર્જુન કપૂર અને સૈફ અલી ખાન સહિત ભૂત પોલીસની આખી ટીમ શૂટિંગ માટે જેસલમેર પહોંચી

મુંબઈ: અભિનેતા અર્જુન કપૂર અને સૈફ અલી ખાન તેમની આગામી કોમેડી ફિલ્મ ભૂત પોલીસના અંતિમ શૂટિંગ માટે જેસલમર જવા રવાના થયા છે. અર્જુને વિમાનની અંદરનો એક ફોટો શેર કર્યો છે. તેણે ફોટો શેર કરતા કેપ્શનમાં માત્ર થોડા ઇમોજીસનો ઉપયોગ કર્યો છે. આ ફોટામાં સૈફ અને અર્જુન બંને સ્ટાર્સની સામે નજરે પડે છે અને તેમની પાછળ આખી ટીમ જોવા મળી રહી છે.

(5:33 pm IST)