ફિલ્મ જગત
News of Saturday, 7th December 2019

મારી કોઇ ઔકાત નથીઃ નેહા કકકડની બોડી શેમિંગ પર માફી માંગતા ગૌરવ ગેરા

 કોમેડિયન ગૌરવ ગેરાએ ગાયિકા નેહા કકકડની બોડી શેમિંગ વાળા એકટ પર એમની માફી માંગતા કહ્યું છે કે એમને કંઇ કહેવાની મારી કોઇ ઔકાત નથી મને ખ્યાલ ન હતો તે આટલુ બુરૂ. માની લેશે.

        આ પહેલા નેહાએ આ એકટની આલોચના કરતા કહ્યું હતું કે નકારાત્મક અને અપમાનજનક કન્ટેન્ટ બનાવનારને શરમ આવવી જોઇએ.

(10:01 pm IST)