ફિલ્મ જગત
News of Saturday, 7th December 2019

મેકઅપ આર્ટિસ્ટ સુભાષ વગલના નિધન પર અનુષ્કા શર્મા અને કેટરીના કૈફએ શોક પ્રદર્શિત કર્યો

   અભિનેત્રી અનુષ્કા શર્માએ શુક્રવારના બોલીવુડ મેકઅપ આર્ટિસ્ટ સુભાષ વગલ ઉર્ફે શુભુના નિધન પર શોક બતાવતા ઇન્સ્ટાગ્રામ પોષ્ટમા લખ્યુ એમને એમના બધા ખુબસુરત કામો માટે યાદ કરવામા આવશે જે તે પાછળ છોડી ગયા છે.

        જયારે કેટરીના કૈફએ પોષ્ટમા લખ્યું કે વિશ્વાસ નથી થતો કે તે સજજન, દયાળુ અને શાંત વ્યકિત હતા. તમે યાદ આવશો.

        અનુષ્કાએ આગળ કહ્યું એક શાનદાર પુત્ર, ભાઇ અને વ્યકિત ન રહ્યા. જયારે કેટરીનાએ કહ્યું સુભાષ વગલ અદભુત પ્રતિભાવાન હતા.

(10:00 pm IST)