ફિલ્મ જગત
News of Friday, 7th December 2018

અભિનેત્રી જરીનખાનએ આપતિજનક સંદેશા માટે પૂર્વ મેનેજર સામે ફરીયાદ નોંધાવી

અભિનેત્રી જરીનખાનએ પૈસાના મામલે ચાલી રહેલ વિવાદમાં એમને ‘‘વૈશ્‍યા'' બોલાવવા પર પોતાની પૂર્વ મેનેજર અંજલી અથા વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરેલ છે.  જરીનના વકીલએ કહ્યુ કે અંજલિ દુર્ભાગ્‍યપૂર્ણ અફવાઓ ફેલાવી જરીનનું  ચરીત્ર હનન કરે છે. જરીન દ્વારા  હટાવ્‍યા બાદ પણ અંજલી  એમના નામ પર પૈસા લેતી રહી.

(11:55 pm IST)