ફિલ્મ જગત
News of Friday, 7th December 2018

મેગેઝીનના કવર પેજ માટે બચ્ચને કરાવ્યું ફોટોશૂટ: જોવા મળ્યો સ્ટનિંગ લુક

મુંબઈ: બૉલીવુડ સિનેમા જગતની બ્યુટી કવિન એશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાં એક મેગેજીન માટે ફોટોશૂટ કરવાયું છે જેમાં તેનો સ્ટનિંગ લુક જોવા મળ્યો છે આ લુક તેના ફેન્સે ખુબ પસંદ પડ્યો છે. 44 વર્ષમાં પણ એશ્વર્યાનો જાદુ ઓછો નથી થયો આજે પણ તે ખુબ સુંદર દેખાઈ રહી છે. એશ્વર્યાએ એક લીડીંગ મેગેજીન માટે ફોટોશૂટમાં ખુબ સુન્દેર દેખાઈ રહી છે. આ કવર પેજમાં એશે રેડ કલરનો ડ્રેસ પહેર્યો છે

(4:13 pm IST)