ફિલ્મ જગત
News of Friday, 7th December 2018

'મારી 2'નું ધમાકેદાર એક્શન અને થ્રિલરથી ભરપૂર ટ્રેલર થયું રિલીઝ

મુંબઈ: સાઉથના સુપરસ્ટાર ધનુષની નવી ફિલ્મ  મારી 2નું તાજેતરમાં ટ્રેલર રિલીઝ થયું છે આ ટ્રેલરમાં તે એક શેતાન અવતારમાં જોવા મળે છે. ધનુષનો લુક જુદો જ મળી રહ્યો છે. ટ્રેલરમાં કલરફુલ શર્ટ અને ચશ્મા એકદમ હટકે લાગી રહ્યં છે ધનુષ પર. ફેન્સે પણ ધનુષનો આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે અને તેના પર કોમેન્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. ફિલ્મના નિર્દેશક બાલાજી મોહન છે.

 

(4:12 pm IST)