ફિલ્મ જગત
News of Friday, 7th December 2018

ચીનના 56000 સ્ક્રીન્સ પણ રિલીઝ થશે ફિલ્મ '2.0'

મુંબઈ: રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ 2.0 હવે ચીનમાં ધમાલ મચાવશે. મળતી માહિત અનુસાર 2.0 ચીનમાં 56000 સ્ક્રીન્સ પર રિલીઝ થવાની છે. ભારતમાં પણ આ ફિલ્મ આટલી જ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે. એચવાઇ મીડિયાના સહયોગથી આ ફિલ્મ 56000 સ્ક્રીન્સ પર રિલીઝ થશે જેમાંથી 47000 સ્ક્રીન્સ પર આ 3ડી દેખાડવા આવશે।

(4:11 pm IST)