News of Tuesday, 7th August 2018
આલિયા ભટ્ટની આ બેગની કિંમત જાણીને આંખો થઈ જશે પહોળી
મુંબઈ :બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલ બુલ્ગારિયાથી હોલિડે મનાવીને પરત ફરી છે. ત્યારે તેણી મુંબઈ એરપોર્ટ પર ડેસિંગ લુકમાં સ્પોટ થઈ હતી. આલિયા બ્લેક કપડા સાથે એક રેડ બેગ પહેલી નજરે જોવા મળી હતી, તસવીરમાં ડિમ્પલ કાપડિયા પણ નજેરે પડી રહી છે. આલિયાની આ રેડ બેગની કિંમત 45,000 રૂપિયા છે. જે સ્પેનિશ લગ્જરી બ્રાન્ડ Balenciagaનું કલેક્શન છે.
(11:37 am IST)