ફિલ્મ જગત
News of Saturday, 7th July 2018

ફરી એકવાર બિકીનીમાં હોટ પોઝ આપતી જોવા મળી મંદિરા બેદી

મુંબઈ: અભિનેત્રી મંદિરા બેદી તાજેતરમાં તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક ફોટો શેયર કર્યો છે જેમાં તેને બિકીની પહેરી છે અને આ ફોટોમાં તે હોટ પોઝ આપતી નજરે પડે છે મંદિરા પહેલાથી કોઈના કોઈ વાતને લઈને ચર્ચામાં હોય છે અને વધુ પડતા તો તેના હોટ ફોટોઝ ને લઈને તે લાઇમ લાઇટમાં રહેતી હોય છે. ખાસ વાત તો એ છે કે મંદિરા 46 વર્ષની ઉંમરમાં પણ 30ની લાગી રહી છે. મંદિરાએ ફિલ્મો તથા ટીવી ક્ષેત્રે પોતાની ઓળખાણ ઉભી કરી છે.

(4:55 pm IST)