ફિલ્મ જગત
News of Saturday, 7th July 2018

આલિયા અને રણવીર સિંહને લઈને ફિલ્મ બનાવશે ભંસાલી

મુંબઈ: બોલીવુડના જાણીતા ફિલ્મકાર સંજય લીલા ભંસાલી રણવીર સિંહ અને આલિયા ભાતનને લઈને ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. ભંસાલીની ફિલ્મ પધ્માવત 300 કરોડની કામની બોક્સ ઓફિસ પર કરી છે. મળતી માહિતી અનુસાર ભંસાલીની આગામી ફિલ્મમાં હીરો તરીકે રણવીર સિંહ લેવામાં આવશે. જયારે અભિનેત્રી તરીકે આલિયા ભટ્ટ કામ કરશે.આલિયાની એક્ટિંગથી ભંસાલી પ્રભાવિત છે અને તેથી તે તેની સાથે ફિલ્મ કરવા માંગે છે.

(4:55 pm IST)