ફિલ્મ જગત
News of Friday, 7th June 2019

ઉમરના તફાવત પર આલોચનાઓથી ફરક નથી પડતોઃ મલાઇકાથી પોતાના સંબંધો પર અર્જુન કપુરની પ્રતિક્રિયા

અર્જુનકપુરએ પોતાના અને ગર્લફ્રેડ મલાઇકા અરોરા વચ્ચે ઉમરના તફાવતને લઇ થનાર આલોચનાઓ પર કહ્યું છે કે મને આનાથી કોઇ ફરક પડતો નથી. માટે હુ આ અંગે બોલી કંઇ સાબીત કરવા નથી માગતો. એમણે કહ્યું મને આ પર વાત કરવાથી કોઇ ફેર પડતો નથી. ૩૩ વર્ષીય અર્જુનની ઉંમર મલાઇકાથી ૧ર વર્ષ ઓછી છે.

(11:32 pm IST)