ફિલ્મ જગત
News of Friday, 7th June 2019

મે ' અંગ્રેજી મીડિયમ' માં કાસ્ટ કર્યા પછી જોઇ હતી ' હિંદી મીડિયમ' : અભિનેત્રી કરીના કપુરની ટીપ્પણી

અભિનેત્રી કરીનાકપુર ખાનએ કહ્યું છે કે એમણે ઇરફાન ખાન અભિનીત ફિલ્મ હિન્દી મીડીયમ ત્યારે જોઇ હતી જયારે એમણે એમની આગામી સિકવલ અંગ્રેજી મિડીયમ માટે કાસ્ટ કરી લીધેલ ઇરફાનની સાથે કામ કરવાને લઇ એમણે કહ્યું મે ઇરફાનની પાનસિંહ તોમર અને બીજી ફિલ્મો જોઇ છે હુ એમની મોટી ચાહક છું.ઙ્ગ

(11:23 pm IST)