ફિલ્મ જગત
News of Friday, 7th June 2019

ઇચ્છા હતી અસલી પોલીસવાળાની નકલ કરું: ફિલ્મ '' આર્ટિકલ ૧પ'' પર આયુષ્યમાન ખુરાનાની ટિપ્પણી

આગામી ફિલ્મ આર્ટિકલ ૧પ માં એક પોલીસ અધિકારીના પાત્ર નિભાવવા જઇ રહેલ આયુષ્યમાન ખુરાનાએ બતાવ્યુ છે કે મારો ઇરાદો આ હતો કે હુ અસલી પોલીસ વાળાની નકલ કરૂ મે ફિલ્મોમા જોવા મળતા પોલીસવાળાની નકલ નથી કરી. એમણે કહ્યું થોડા આઇપીએસ અધિકારીઓને મળ્યો હતો. અને આના પર નિરીક્ષણ કર્યુ કે તે વ્યવહાર કેવો કરે છે.

(9:58 pm IST)