ફિલ્મ જગત
News of Friday, 7th June 2019

હું જિંદગીભર મારી માતા સાથે રહેવા માગુ છુઃ સારા અલીખાનની ઇચ્છા

અભિનેત્રી સારા અલીખાનએ એક ઇન્ટરવ્યૂમાં બતાવ્યું છે કે તે જીંદગીભર પોતાની માતા અમૃતાસિંહ સાથે રહેવા માંગે છે. ત્યારે માતા બહુજ ગુસ્સે થઇ જાય છે. કારણ એમણે મારા  લગ્નનો પ્લાન બનાવી રાખ્યો છે. એમણે કહ્યું પણ માતા પણ મારી સાથે આવી શકે છે આમા શું મુશ્કેલી છે.

(9:57 pm IST)