ફિલ્મ જગત
News of Friday, 7th June 2019

અધધ....આટલા કરોડ ફીસ લે છે બોલીવુડના માચો મેન ઋત્વિક...

મુંબઈ: બોલીવુડના માચો મેન ઋત્વિક રોશન પોતાની આગામી ફિલ્મ માટે 48 કરોડની ફીસ લેવાની વાતો ચર્ચાઈ રહી છે. ઋત્વિક  અત્યારે પોતાની ફિલ્મ સુપર 30ના લીધે પણ ચર્ચામાં છે. આ ફિલ્મ ગણિત ના માસ્ટરમનીન્દ આનંદ કુમારના જીવન પર આધારિત છે. કહેવાય છે કે ઋત્વિક પોતાના આગામી પ્રોજેક્ટ માટે ઘણી મોટી રકમ લેવાં છે. ચર્ચા છે કે ઋત્વિક સિધાર્થ આનંદ ઈ ફિલ્મ માટે 48 કરોડની ઘણી મોટી ફીસ વસૂલી છે. આ ફિલ્મમાં ઋત્વિક રોશન સાથે ટાઇગર શ્રોફ પણ નજરે પડશે.

(5:39 pm IST)