ફિલ્મ જગત
News of Thursday, 7th June 2018

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર હોરર ફિલ્મ સ્ત્રીનું ટીઝર રિલિઝ કરાયું

 

મુંબઈ :બોલીવુડ્ની અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ સ્ત્રીનું ટીઝર રિલિઝ થઇ ગયુ છે. ટીઝરમાં ફિલ્મના હૉરર પાર્ટને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર બંને સ્ટાર્સે ફિલ્મનુ ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે. ફિલ્મ 31 ઓગસ્ટના રોજ રિલિઝ થવા જઇ રહી છે. ફિલ્મનુ ટીઝર સસ્પેન્સ વધારનારુ છે.

(10:53 pm IST)