ફિલ્મ જગત
News of Wednesday, 7th February 2018

ફિલ્મ 'ન્યુટન'ના નિર્માતાઓ સામે માનહાનિનો કેસ દાખલ

મુંબઈ: પ્રશંસા મેળવી ચૂકેલ બૉલીવુડ ફિલ્મ 'ન્યુટન'માં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ ને કથિત રીતે બતાવવામાં આવતા ફિલ્મના નિર્માતાઓ સામે એક અદાલતમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

રાજકુમાર રાવની મુખ્ય ભૂમિકા વળી ફિલ્મમાં એક સરકારી ક્લર્કની કહાની છે જેમાં છત્તીસગઢના નક્સલી પ્રભવિત વિસ્તારમાં ચૂંટણીની ફરજ પર મુકવામાં આવે છે. આ ફિલ્મ ગયા વર્ષે ઓસ્કારમાં શ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મની શ્રેણી માટે ભારતનું નામ આવ્યું હતું.આ ફિલ્મમાં સીઆરપીએફની ખોટી છબી રજૂ કરવામાં આવતા ફિલ્મના નિર્માતાઓ સામે કેસ દાખલ નોંધવામાં આવે છે.

(4:52 pm IST)